ઉપરાષ્ટ્રપતિ ટેલિકોમ સર્વિસના તાલીમાર્થીઓ સાથે

નવી દિલ્હીમાં ભારતીય ટેલિકોમ સર્વિસ 2015ની બેંચના અધિકારી તાલીમાર્થીઓએ ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી હતી, અને ટેલિકોમ વિભાગની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.