આંતરરાષ્ટ્રીય આંબેડકર કોન્કલેવમાં કોવિંદ

 

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આંતરરાષ્ટ્રીય આંબેડકર કોન્કલેવના ઉદઘાટન પ્રસંગે હાજરી આપી હતી. આ પ્રસંગે સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી વિજય સાંપલા અને અન્ય મહનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.