કાતિલ ઠંડી, ગાઢ ધૂમ્મસ…

શ્રીનગરમાં બરફનાં ગોળા બનાવીને રમતા બાળકો.

ચંડીગઢ રેલવે સ્ટેશન પર સવારનું દ્રશ્ય.

ચંડીગઢ સ્ટેશન ખાતે ગાઢ ધૂમ્મસમાં વ્હીલચેર બેઠેલો માણસ રેલવેના પાટા ઓળંગી રહ્યો છે.

અમૃતસરમાં તાપણું સળગાવી ઠંડીથી બચવાનો પ્રયાસ કરતા લોકો.