અમદાવાદઃ બીજા ચરણના મતદાનના EVMs…

અમદાવાદમાં 14 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે 13 ડિસેમ્બર, મંગળવારે ચૂંટણી અધિકારીઓ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVMs) લઈને વિતરણ કેન્દ્ર ખાતે જતા હતા તે વેળાની તસવીર.

અમદાવાદમાં વિતરણ કેન્દ્ર ખાતે વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) મશીન્સ અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (EVMs) મેળવવાની રાહ જોતા ચૂંટણી અધિકારીઓ.