મતદાન માટે સિનિયર સિટીઝનનો ઉત્સાહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાના મતદાનમાં સિનિયર સિટીઝનોએ પણ સવારથી જ મતદાન માટે ઉત્સાહ દર્શાવ્યો છે. મતદાનનો પ્રારંભ થયો તે પહેલાથી જ વડીલો મતદાન મથકે લાંબી કતારમાં જોવા મળ્યા હતા. બીજી તરફ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાનો પણ સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

(ફોટો: પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]