વર્ષ 2018ના કેલેન્ડરનું વિમોચન

 

 

 

 

 

 

 

 

 

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં વર્ષ 2018ના કેલેન્ડરનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે માહિતી સચિવ અશ્વિનીકુમાર, માહિતી નિયામક નલિન ઉપાધ્યાય, અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ અને સંયુકત માહિતી નિયામક પુલક ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.