ઓટો-શોમાં રજૂ કરાઈ નવીનક્કોર કાર…

દક્ષિણપૂર્વ ચીનના તાઈવાનના પાટનગર તાઈપેઈમાં યોજવામાં આવેલા એક ઓટો-શોમાં ફોર્ડ કંપની તેની નવી કારને ડિસ્પ્લેમાં મૂકી છે. આ એક્ઝિબિશનમાં 41 કાર ઉત્પાદક કંપનીઓએ એમની 350 જેટલી નવીનક્કોર કાર પ્રદર્શનાર્થે મૂકી હતી.