ભાવનગરમાં આનંદીબહેનનો ભાવ…

0
1021

ભાવનગર– ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે ભાવનગર પૂર્વ વિધાનસભાના ભાજપના
ઉમેદવાર વિભાવરીબહેન દવેના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના પ્રારંભ પ્રસંગે વિરાટ જનસમુદાયને ભાવનગર ખાતે ઉદબોધન તથા માર્ગદર્શન પાઠવ્યું હતું.