બાલ ઠાકરેની મીણની પ્રતિમાનું અનાવરણ…

શિવસેના પાર્ટીના સ્થાપક અને મહારાષ્ટ્રના દંતકથાસમા નેતા સ્વ. બાળાસાહેબ (બાલ) ઠાકરેની મીણની બનાવેલી પ્રતિમાનું મહારાષ્ટ્રના લોનાવલા સ્થિત સુનિલ્સ સેલિબ્રિટી વેક્સ મ્યુઝઇયમ ખાતે 26 ડિસેમ્બર, મંગળવારે અનાવરણ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે બાલ ઠાકરેના પૌત્ર અને યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરે પણ ઉપપસ્થિત રહ્યા હતા.