અમદાવાદઃ શિયાળે વાદળો દેખાયા…

અમદાવાદ શહેરમાં અચાનક જ વહેલી સવારથી વાતાવરણ પલટાયું. મંગળવાર, 27 નવેમ્બર શિયાળાની સવારે આકાશમાં છુટા છવાયા વાદળો જોવા મળ્યા. નિષ્ણાતોના મતે શિયાળે વાદળો ઘેરાયા પછી થોડાક જ સમયમાં ઠુંઠવી નાંખતી ઠંડી અવશ્ય પડે.

તસવીર પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]