પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા ચૂંટણી સભા સ્થળે પહોંચ્યા…

તેલંગણા વિધાનસભાની આગામી ચૂંટણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 નવેમ્બર, મંગળવારે નિઝામાબાદ શહેરમાં ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. વડા પ્રધાન મોદી હેલિકોપ્ટર દ્વારા ચૂંટણી સભાના સ્થળે પહોંચ્યા હતા. પક્ષના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ મોદીનું સ્વાગત કર્યું હતું.