અમિતાભે લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને 21 એપ્રિલ, શનિવારે મુંબઈમાં અંધેરી ઉપનગરના વર્સોવા વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાંના લોકોને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી હતી. એક અન્ય કાર્યક્રમમાં, બોલીવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા અને શિવસેનાની યુવા સેના પાંખના વડા આદિત્ય ઠાકરેએ દાદર બીચ પર જઈને સ્વચ્છતા ઝુંબેશમાં ભાગ લીધો હતો. દિયા મિર્ઝા યૂનાઈટેડ નેશન્સ સંસ્થાની એન્વાયર્નમેન્ટ ગુડવિલ એમ્બેસેડર છે.

દિયા મિર્ઝા અને આદિત્ય ઠાકરે

દિયા મિર્ઝા અને આદિત્ય ઠાકરે