લગ્ન સમારંભમાં બોલીવૂડ અભિનેત્રીઓ…

મુંબઈમાં 21 એપ્રિલ, શનિવારે એક લગ્ન સમારંભમાં બોલીવૂડની ડિમ્પલ કાપડિયા, સારા અલી ખાન સહિત કેટલીક અભિનેત્રીઓએ હાજરી આપી હતી.

ટ્વિન્કલ ખન્ના

સોનમ કપૂર

સારા અલી ખાન

ભૂમિ પેડણેકર

તબુ

અમિતાભ બચ્ચનના પુત્રી શ્વેતા નંદા