ઐશ્વર્યાએ કર્યું વોચ સ્ટોરનું ઉદઘાટન…

બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચને 20 ડિસેમ્બર, બુધવારે બેંગલુરુમાં લોન્જાઈન્સ બ્રાન્ડની કાંડા ઘડિયાડનાં સ્ટોરનું ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગે એણે તસવીરકારોને આવાં વિવિધ પોઝ આપ્યાં હતાં. ઐશ્વર્યા લોન્જાઈન્સની બ્રાન્ડ એમ્બેસેડર છે.