પત્રકારોના એવોર્ડ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ નવી દિલ્હીમાં 12મા રામનાથ ગોએન્કા એવોર્ડ્સ ફોર એક્સલંસ ઈન જર્નાલીઝમમાં હાજરી આપી હતી. અહીંયા તેમણે જર્નાલીઝમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય તેવા પત્રકારોને એવોર્ડથી સન્માનિત કર્યા હતા.