ચૂંટણીનો અંતઃ રાજકીય પક્ષોનાં કાર્યાલયો બન્યા સૂમસામ…

0
711
લોકસભા ચૂંટણી-2019માં મતદાન પ્રક્રિયાનો અંત આવી ગયો છે. સાતમો અને છેલ્લો રાઉન્ડ 19 મે, રવિવારે સમાપ્ત થયો. પહેલો રાઉન્ડ 11 એપ્રિલે યોજાયો હતો. આમ, એક મહિનાથી પણ વધારે સમયથી સતત વ્યસ્ત અને પ્રવૃત્તિથી ધમધમાટભર્યા રહેલા આ કાર્યાલયો હવે આવા સૂમસામ ભાસે છે. આ તસવીરો ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં આવેલી રાજકીય પક્ષોની ઓફિસોની છે.

સમાજવાદી પાર્ટીનું કાર્યાલય