તામિલનાડુમાં મેઘતાંડવ; 25 જણનાં કરૂણ મોત…

તામિલનાડુમાં છેલ્લા ચાર દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે. વરસાદી આફતને લગતા બનાવોમાં 2 ડિસેંબર, સોમવારે મરણાંક 25 હોવાનો અહેવાલ છે. કોઈમ્બતુરમાં થયેલી એક મકાન હોનારતમાં 17 જણનાં મરણ નિપજ્યા હતા.