Home Tags Tamil Nadu

Tag: Tamil Nadu

‘થલાઈવી’ના ટ્રેલર લોન્ચ પ્રસંગે કંગના રડી પડી

ચેન્નાઈઃ વર્તમાનમાં હિન્દી ફિલ્મોની ટોચની અભિનેત્રીઓમાંની એક, કંગના રણોતની નવી બહુભાષીય ફિલ્મ ‘થલાઈવી’નું ટ્રેલર આજે એનાં 34મા જન્મદિવસે અહીં ખાસ સમારંભમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ સમારંભમાં કંગના...

મોદીની તસવીરો-હોર્ડિંગ્સ દૂર કરવાનો પેટ્રોલ પમ્પ્સને આદેશ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે પેટ્રોલ પમ્પ્સને આદેશ આપ્યો છે કે તેઓ 72-કલાકની અંદર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો ધરાવતા હોર્ડિંગ્સ દૂર કરે, કારણ કે પાંચ રાજ્યોમાં આ મહિનાના અંતભાગમાં...

ચૂંટણી પંચનો પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ

નવી દિલ્હીઃ વર્ષ 2021 રાજકીય રીતે ચૂંટણીનું વર્ષ રહેવાનું છે. આવનારા કેટલાક મહિનામાં દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થવાની છે. મુખ્ય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર સુનીલ અરોડાએ કહ્યું હતું...

બંગાળમાં 6-8, આસામમાં 2-3 ચરણમાં ચૂંટણીની શક્યતા

નવી દિલ્હીઃ આ વર્ષના મે મહિના સુધીમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની મુદત પૂરી થાય છે. ચૂંટણી પંચે આ રાજ્યોમાં નવી વિધાનસભાની ચૂંટણી યોજવાની તૈયારી શરૂ કરી...

તામિલનાડુમાં હવે વાવાઝોડું ‘અર્ણબ’ ફૂંકાવાની સંભાવના

ચેન્નાઈઃ તામિલનાડુનાં લોકોએ છેલ્લા બે અઠવાડિયામાં બે ચક્રવાતી વાવાઝોડા – ‘નિવાર’ અને ‘બુરેવી’નો સામનો કર્યો છે. એમની તકલીફનો હજી અંત આવવાનો નથી. હવે એક ત્રીજું વાવાઝોડું ફૂંકાવાની તૈયારીમાં છે,...

‘નિવાર’ વાવાઝોડું ચેન્નાઈ-પુડ્ડુચેરીમાં ત્રાટક્યું; જોર નરમ પડ્યું

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં બનેલા હળવા દબાણના ક્ષેત્રમાંથી પેદા થયેલું નિવાર વાવાઝોડું રૌદ્ર રૂપ ધારણ કરીને તામિલનાડુ અને પુડુચેરીના તટે 26 નવેમ્બરે સવારે 2.30 કલાકે ટકરાયું હતું. આને લીધે...

ધોનીના પ્રશંસકે ઘરને પીળા રંગથી રંગ્યું

ચેન્નાઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના એક ચાહકે કંઈક એવું કર્યું છે જેનાથી સહુનું ધ્યાન એની પર આકર્ષિત થયું છે. તામિલનાડુના કડ્ડલોર જિલ્લાના આરંગુર...

તામિલનાડુના મંદિરથી ચોરાયેલી મૂર્તિઓ બ્રિટને પરત કરતાં...

 લંડનઃ તામિલનાડુના એક મંદિરથી આશરે 10 વર્ષ પહેલાં ચોરવામાં આવેલી ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ ગઈ કાલે ભારત સરકારને પરત કરવામાં આવી હતી. આ મૂર્તિઓ જમા કરાવનારાએ આ...

માઈગ્રન્ટ્સનો મહાત્માઃ સોનૂ સૂદે મુંબઈમાંથી 200 ઈડલીવાળાઓને...

મુંબઈઃ હિન્દી ફિલ્મોનો અભિનેતા સોનૂ સૂદ કારકિર્દીની પહેલી ફિલ્મ દબંગમાં ભલે ખલનાયક હતો, પણ હાલ કોરોના-લોકડાઉનને કારણે મુંબઈમાં ફસાઈ ગયેલા જુદા જુદા રાજ્યોના કામદારોને એમના વતન મોકલવા માટે વ્યવસ્થા...

લોકડાઉનમાં જરૂરિયાતમંદોની વહારે આવી છે – અમ્મા...

ચેન્નાઈ: દેશભરમાં લાગુ કરાયેલા કોરોના-લોકડાઉનને પગલે મજૂરો, ટ્રક ડ્રાઈવરો સહિતના લોકોને ગુણવત્તાયુક્ત ભોજન મળવું મુશ્કેલ બની ગયું છે ત્યારે તામિલનાડુમાં એવી કેન્ટીન સક્રિય છે જે મફતમાં ગુણવત્તાયુક્ત ભોજન પૂરું...