ચેન્નાઈના મરીના બીચ પર છવાયો ફીણનો મહાસાગર…

બંગાળના અખાતના કાંઠે વસેલા તામિલનાડુના પાટનગર ચેન્નાઈના પ્રખ્યાત સમુદ્રકિનારા મરીના બીચ પર શનિવાર, 30 નવેંબરે પાણીમાં ખૂબ ફીણ વળી ગયા હતા. દરિયા પર ફીણનાં ઢગલે ઢગલા થઈ ગયા હતા અને લોકો એમાં રમતાં જોવા મળ્યા હતા.






















[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]