માલદીવના નવા પ્રમુખના શપથવિધિ સમારોહમાં મોદી…

0
1148
માલદીવના નવા ચૂંટાયેલા પ્રમુખ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના માલે શહેરમાં 17 નવેમ્બર, શનિવારે યોજાઈ ગયેલા શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી અને એમને અભિનંદન આપ્યા હતા. શપથવિધિ સમારંભમાં હાજર રહેવાનું મોદીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.