‘અય્યારી’નું ટ્રેલર લોન્ચ કરાયું…

એવોર્ડવિજેતા દિગ્દર્શક-નિર્માતા નીરજ પાંડેની નવી ફિલ્મ અય્યારીનું ટ્રેલર 19 ડિસેમ્બર, મંગળવારે મુંબઈમાં મિડિયા સમક્ષ લોન્ચ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે નીરજ પાંડે ઉપરાંત ફિલ્મના કલાકારો મનોજ બાજપાઈ, સિદ્ધાર્થ મલ્હોત્રા, રકુલપ્રીત સિંહ અને પૂજા ચોપરા ઉપસ્થિત રહ્યાં હતાં. મનોજ અને સિદ્ધાર્થને લશ્કરી જવાનનાં રોલમાં ચમકાવતી ‘અય્યારી’ આવતી 22 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

(અય્યારીનું ટ્રેલર)

httpss://www.youtube.com/watch?v=KcWXKmnZZVo