એલી આવી નેવી બ્લૂ પ્લન્જ નેક ગાઉનમાં…

બોલીવૂડ અભિનેત્રી એલી એવરામ ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ કાર્યક્રમના સેમી ફાઈનલ રાઉન્ડ વખતે નેવી બ્લૂ પ્લન્જ નેક ગાઉનમાં સજ્જ થઈને આવી હતી. આ ગાઉન છે ફેશન ડિઝાઈનર પારુલ જે. મૌર્યાનું ક્રીએશન.