બોલીવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની બહેન અને પીઢ અભિનેતા જેકી શ્રોફની પુત્રી ક્રિષ્ના શ્રોફ સોશિયલ મિડિયા પર જુદી જુદી બિકિનીવાળી પોતાની તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર ગરમી વધારી રહી છે. એણે હાલમાં જ શેર કરેલી બોલ્ડ અંદાજવાળી તેની તસવીરો અમુક નેટયુઝર્સને ગમી નથી, પરંતુ ક્રિષ્નાએ એમની પરવા કરી નથી.