ગરમીના દિવસો માટે શિલ્પાની ફેશનસૂઝ…

45 વર્ષની ઉંમરને પાર કરી ચૂકી હોવા છતાં બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી-કુન્દ્રા એની ફિટનેસ અને સુંદરતા માટે જાણીતી છે. એ સ્ટાઈલિશ અને ગ્લેમરસ અભિનેત્રી છે. એની ફેશન સેન્સ પર પણ એનાં ચાહકો ફિદા છે. ઉનાળાની મોસમ શરૂ થઈ ચૂકી છે ત્યારે શિલ્પાએ ગુલાબી રંગના એ-લાઈન ફ્લોઈ સ્કર્ટ, સાથે રેપ ક્રોપ ટોપ અને બલૂન સ્લીવ ડ્રેસ સાથે પોઝ આપ્યાં છે.

(તસવીર સૌજન્યઃ શિલ્પા શેટ્ટી ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]