‘સૂઈ ધાગા’ના શૂટિંગમાં વ્યસ્ત અનુષ્કા, વરુણ…

વરુણ ધવન અને અનુષ્કા શર્માને પહેલી જ વાર સાથે ચમકાવતી હિન્દી ફિલ્મ ‘સૂઈ ધાગા’નું હાલ નવી દિલ્હીના કનોટ પ્લેસમાં શૂટિંગ ચાલે છે. બંને કલાકાર પર એક દ્રશ્યનું શૂટિંગ ચાલુ હતું તે વેળાની તસવીરો. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત અને શરત કટારિયા દ્વારા દિગ્દર્શિત ‘સૂઈ ધાગા’ ફિલ્મ આ વર્ષની 29 સપ્ટેંબરે રિલીઝ કરવાનું નિર્ધારિત છે.

વરુણ ધવન

અનુષ્કા શર્મા