સોનાક્ષી એવોર્ડ સમારંભમાં…

બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ 8 ડિસેમ્બર, શુક્રવારે મુંબઈમાં વીમેન ઈન ફિલ્મ એન્ડ ટેલિવિઝન એસોસિએશન ઈન ઈન્ડિયા (WIFT) સંસ્થા દ્વારા યોજવામાં આવેલા એવોર્ડ સમારંભમાં હાજરી આપી હતી.