Home Tags Sonakshi Sinha

Tag: Sonakshi Sinha

બર્લિન-ફિલ્મોત્સવમાં રજૂ કરાશે સોનાક્ષી અભિનીત ટીવી-સીરિઝ ‘દહાડ’

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા, વિજય વર્મા અને સોહમ શાહ અભિનીત ટીવી-સીરિઝ 'દહાડ'ને આવતા મહિને પ્રતિષ્ઠિત બર્લિન ફિલ્મ ફેસ્ટિવલની આગામી આવૃત્તિમાં રજૂ કરવામાં આવનાર છે. બર્લિન ફિલ્મોત્સવમાં 'દહાડ'નો પ્રીમિયર...

પરફેક્ટ ફિટિંગ જેવો વિષય, પણ…

ગયા વર્ષે કુટુંબનિયોજનના વિષય પર ‘હેલમેટ’ જેવી કોમેડી બનાવનારા ડિરેક્ટર સતરામ રામાની હવે ‘ડબલ એક્સએલ’ લઈને આવ્યા છે, જેમાં એમણે મેદસ્વી મહિલાની કરમકહાણીને હાથ ધરી છે. મુદસ્સર અઝીઝની પટકથા રાજશ્રી (હુમા કુરેશી) અને સાયરા...

અક્ષયકુમારની ‘રાઉડી રાઠોર’ને 9-વર્ષ થયા; આવશે સિક્વલ

મુંબઈઃ 2012માં આવેલી મસાલા મનોરંજક હિન્દી ફિલ્મ ‘રાઉડી રાઠોર’ની સિક્વલ બનાવવાનું નક્કી થયું છે. 9 વર્ષ પહેલાં પ્રભુદેવાના દિગ્દર્શનમાં બનેલી ‘રાઉડી રાઠોર’માં અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હાની જોડી હતી....

‘આઝાદીદિવસ ગીત’માં અમિતાભ, લતાજી, બોલીવુડ-હસ્તીઓએ આપ્યો સ્વર

મુંબઈઃ ભારત દેશ 15મી ઓગસ્ટે 75મો સ્વાતંત્ર્ય દિવસ ઊજવશે. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે એક વિશેષ દેશભક્તિ ગીત તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, 'ભારત રત્ન' પાર્શ્વગાયિકા...

‘રાઝી’માં આલિયા જેવો જ રોલ ‘ભુજ’માં નોરાનો

મુંબઈઃ મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ આવતા આઝાદી દિવસ પૂર્વે રિલીઝ થવાની છે. ભૂતકાળની સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં અજય દેવગન, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, નોરા...

અર્જુન, સોનાક્ષી, જાન્વીએ મુંબઈમાં લક્ઝરી ઘર ખરીદ્યાં

મુંબઈઃ બોલીવુડનાં ત્રણ યુવા કલાકારોએ હાલમાં જ મુંબઈમાં વૈભવશાળી આવાસ ખરીદ્યાં હોવાના અહેવાલ છે. આ કલાકારો છે – અર્જુન કપૂર, સોનાક્ષી સિન્હા અને જાન્વી કપૂર. અર્જુને બાન્દ્રા ઉપનગરમાં પોશ કોલોની...

સોનાક્ષી પોલીસની વર્દીમાં: OTT પર વેબસિરીઝમાં ચમકશે

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા ઘણા વખતથી રૂપેરી પડદા પરથી ગાયબ રહી છે. એનાં પ્રશંસકો અને દર્શકો એને જોવા આતુર છે. સમાચાર એ છે કે સોનાક્ષી ટૂંક સમયમાં જ...

સલમાને 54મો જન્મદિવસ પરિવારજનો, મિત્રો, મિડિયાકર્મીઓ સાથે...

મુંબઈ - બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને આજે પોતાનો 54મો જન્મદિવસ પરિવારજનો, ખાસ મિત્રો અને મિડિયાકર્મીઓની સાથે મળીને ઉજવ્યો. સોશિયલ મિડિયા પર ફિલ્મઉદ્યોગની હસ્તીઓ તથા પ્રશંસકો તરફથી એની પર અભિનંદનનો...

‘દબંગ 3’ની કમાણી કરતાં CAAનો વિરોધ મારે...

મુંબઈ - ગયા અઠવાડિયે રિલીઝ થયેલી પોતાની નવી હિન્દી ફિલ્મ 'દબંગ 3'ને બોક્સ ઓફિસ પર જે કમાણી થઈ છે એનાથી અભિનેત્રી સોનાક્ષી સિન્હા ખુશ થઈ છે પરંતુ એણે વિવાદાસ્પદ...

‘દબંગ 3’: ચુલબુલ પાંડે અને ‘સુપર સેક્સી’...

મુંબઈ - સલમાન ખાન એટલે કે ચુલબુલ પાંડે અને સોનાક્ષી સિન્હા એટલે કે રજ્જોની લવસ્ટોરી કાયમ 'દબંગ'ના ચાહકો માટે મુખ્ય આકર્ષણ રૂપ બની રહી છે. 'દબંગ' શ્રેણીની નવી ફિલ્મ 'દબંગ...