મિસ યૂનિવર્સ-2017 ફિલિપીન્સની મુલાકાતે…

મિસ યૂનિવર્સ-2017 બનેલી ડેમી-લે નેલ-પીટર્સ (દક્ષિણ આફ્રિકા) (આગળ ઊભેલી સુંદરીઓમાં ડાબેથી બીજી) અને મિસ યૂનિવર્સ-2016 ઈરિસ મિટીનેરી (ફ્રાન્સ) 6 ડિસેમ્બર, બુધવારે ફિલિપીન્સનાં પાટનગર મનિલાના પ્રવાસ વખતે રિઝાલ પાર્કની મુલાકાતે ગઈ હતી તે વેળાની તસવીરો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]