રાની મુખરજીની પુત્રી આદિરાની બર્થડે પાર્ટી…

બોલીવૂડ અભિનેત્રી રાની મુખરજી અને નિર્માતા આદિત્ય ચોપરાની પુત્રી આદિરાનાં જન્મદિવસ નિમિત્તે મુંબઈમાં યોજવામાં આવેલી પાર્ટીમાં નિર્માતા કરણ જોહર એમના બાળકો યશ અને રુહી સાથે તેમજ અભિનેત્રી કરીના કપૂર-ખાન એનાં પુત્ર તૈમુર અલી સાથે તેમજ અભિનેત્રીઓ રેખા, શિલ્પા શેટ્ટી અને શ્રીદેવીએ પણ હાજરી આપી હતી.