સૈફ-કરીનાઃ સુખી લગ્નજીવન…

બોલીવૂડ કલાકાર દંપતી – સૈફ અલી ખાન અને કરીના કપૂર-ખાને હાલમાં જ (બીજી ઓક્ટોબરે) એમની 6ઠ્ઠી લગ્નતિથિ ઉજવી. એમને એક પુત્ર છે – તૈમૂર અલી ખાન, જે એક વર્ષ અને 10 મહિનાનો થયો છે. દંપતીએ એમની કેટલીક તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]