ઓલ સ્ટાર્સ ફૂટબોલ ક્લબ સક્સેસ પાર્ટી…

બોલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચને એની માલિકીની ઓલ સ્ટાર્સ ફૂટબોલ ક્લબે હાલમાં યોજાઈ ગયેલી ફૂટબોલ સ્પર્ધામાં મેળવેલી સફળતાની ખુશાલીમાં મુંબઈમાં 28 એપ્રિલ, શનિવારે યોજેલી સક્સેસ પાર્ટીમાં રણબીર કપૂર, ઈશાન ખટ્ટર સહિત કેટલાક બોલીવૂડ કલાકારોએ હાજરી આપી હતી. અભિષેક એની અભિનેત્રી પત્ની ઐશ્વર્યા રાય સાથે આવ્યો છે.

અભિષેક, ઐશ્વર્યા

અભિષેક, ઐશ્વર્યા

રણબીર કપૂર

ઈશાન ખટ્ટર

સિકંદર ખેર

 

અભિનેતા સચીન જોશી