આશા ભોસલે, શર્મિલા ટાગોરનું કોલકાતામાં સમ્માન…

મહાન પાર્શ્વગાયિકા આશા ભોસલે અને બોલીવૂડનાં પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરનું 29 એપ્રિલ, રવિવારે કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન સમ્માન કરવામાં આવ્યું હતું.