GalleryFashion & Entertainment મલાઈકા અરોરાનું રેમ્પ-વૉક October 14, 2022 મુંબઈમાં 14 ઓક્ટોબર, શુક્રવારે લેક્મે ફેશન વીક-2022 ફેશન શૉમાં ડિઝાઈનર લાઈમેરિક નિર્મિત વસ્ત્રોમાં સજ્જ થઈને બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરાએ રેમ્પ પર વોક કર્યું હતું.