લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડ્સમાં છવાયું ગ્લેમર…

મુંબઈમાં ‘લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડ્સ-2017’માં માધુરી દીક્ષિત-નેને, યામી ગૌતમ, કેટરીના કૈફ, સુશાંતસિંહ રાજપૂત જેવી બોલીવૂડની હસ્તીઓએ હાજરી આપી કાર્યક્રમની ચમકદમક વધારી.