Home Tags Juhi Chawla

Tag: Juhi Chawla

ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગરિમેલ્લાનું હૈદરાબાદમાં શંકાસ્પદ મૃત્યુ

હૈદરાબાદઃ જાણીતાં ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગરિમેલ્લાએ અત્રેના પોશ વિસ્તાર બંજારા હિલ્સમાં આવેલા એમનાં બુટિક સ્ટુડિયોમાં ગઈ કાલે કથિતપણે આત્મહત્યા કરી. 35 વર્ષીય પ્રત્યુષાનો મૃતદેહ બુટિકનાં બાથરૂમમાં મળી આવ્યો હતો....

જાહ્નવી, આર્યન, સુહાના KKRનો વર્તમાન અને ભવિષ્યઃ...

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલાની પુત્રી જાહ્નવી આ વર્ષે IPLની લિલામી સમારોહમાં હાજર રહી હતી. જાહ્નવીની સાથે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન અને પુત્રી સુહાના ખાન પણ સમારોહમાં ઉપસ્થિત...

રિશી કપૂરની આખરી-ફિલ્મ ‘શર્માજી નમકીન’ની OTT રિલીઝ

મુંબઈઃ હિન્દી ફિલ્મોના પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક, રિશી કપૂરની આખરી ફિલ્મ ‘શર્માજી નમકીન’ આવતી 31 માર્ચે ડિજિટલ (OTT) પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. હિતેશ ભાટિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં એક...

5G-કેસઃ કોર્ટે જૂહી ચાવલાને 20-લાખનો દંડ ફટકાર્યો

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી અને પર્યાવરણ રક્ષણની હિમાયતી જૂહી ચાવલાએ દેશમાં 5G વાયરલેસ નેટવર્ક નાખવાની વિરુદ્ધમાં નોંધાવેલા કેસને દિલ્હી હાઈકોર્ટે આજે ફગાવી દીધો છે. કોર્ટે તેના ઓર્ડરમાં કહ્યું કે,...

જુહીથી હીરાજડિત એરિંગ ખોવાઈઃ નેટયૂઝર્સની મદદ માગી

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી જુહી ચાવલા સોશિયલ મિડિયા તરફથી કોઈક ચમત્કારની આશા રાખી રહી છે. એણે પોતાનાં સોશિયલ મિડિયા હેન્ડલ્સ પરથી એક જાણકારી આપી છે કે એની હીરાની એરિંગ ગુમાઈ...

મિસ ઇન્ડિયાથી મિસિસ મહેતાઃ જૂહી ચાવલા

ખૂબસૂરત અને પ્રતિભાશાળી અભિનેત્રી, મોડેલ, નિર્માત્રી અને ૧૯૮૪ની મિસ ઇન્ડિયા જૂહી ચાવલાનો આજે ૫૩મો જન્મદિન. ૧૩ નવેમ્બર, ૧૯૬૭ના રોજ અંબાલામાં એમનો જન્મ. એમને બે ફિલ્મફેર એવોર્ડ્ઝ મળ્યા છે. એંશીના...

ગોવિંદાને અભિમન્યુ અને જૂહીને દ્રૌપદીનો રોલ ઓફર...

નવી દિલ્હીઃ દૂરદર્શન પર આવનારી મહાભારત ત્રણ દશક બાદ એકવાર ફરીથી એકવાર દૂરદર્શન પર આવી રહી છે. આ કાર્યક્રમના દરેક પાત્રો અને સ્ટોરી લોકોના હ્યદયમાં આજે પણ વસેલા છે....

જૂહી ચાવલાએ ઘરમાં ટમેટાં, મેથી, કોથમીરનું વાવેતર...

હાલ દેશભરમાં કોરોના વાઈરસને કારણે લોકડાઉન છે, આમ નાગરિકોથી લઈને સેલિબ્રિટી વ્યક્તિ, સહિત તમામ લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે ત્યારે બોલીવૂડ અભિનેત્રી જૂહી ચાવલાએ આ...

રોઝ વેલી કૌભાંડઃ શાહરૂખ ખાનની કંપનીની સંપત્તિ...

મુંબઈ - કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ રોઝ વેલી ચિટ ફંડ કૌભાંડ દ્વારા મની લોન્ડરિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ 3 કંપનીઓની રૂ. 70.11 કરોડની કિંમતની સ્થાવર અને જંગમ...