સોહાનાં પુસ્તક વિમોચન પ્રસંગે સૈફ-કરીના, પરિવાર…

બોલીવૂડ અભિનેત્રી સોહા અલી ખાન લિખિત અંગ્રેજી પુસ્તક ‘ધ પેરિલ્સ ઓફ બીઈંગ મોડરેટ્લી ફેમસ’ના મુંબઈમાં 12 ડિસેમ્બર, સોમવારે વિમોચન પ્રસંગે એનાં માતા પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર, એનાં અભિનેતા ભાઈ-ભાભી સૈફ અલી ખાન અને કરીના કપૂર-ખાન, પતિ કુણાલ ખેમુ અને બહેન સબા અલી ખાન ઉપસ્થિત રહ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]