ફિલ્મ ઉદ્યોગમાં પ્રેમ ચોપરાનાં 60 વર્ષ પૂરાં…

 

હિન્દી ફિલ્મોના ચરિત્ર અભિનેતા પ્રેમ ચોપરાએ ફિલ્મ કારકિર્દીના 60 પૂરા કર્યા એની ઉજવણી નિમિત્તે 14 ડિસેમ્બર, ગુરુવારે મુંબઈમાં એમણે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એમાં એમના જમાઈ-અભિનેતા શર્મન જોશી, શર્મનના પત્ની પ્રેરણા જોશી, નિર્માતા-અભિનેતા રાકેશ રોશન ઉપસ્થિત રહ્યાં હતાં.

શર્મન જોશી એની પત્ની પ્રેરણા જોશી-ચોપરા સાથે