અભિનેત્રી કોનિકાએ બર્ડશોનું ઉદઘાટન કર્યું…

બંગાળી ફિલ્મોની અભિનેત્રી કોનિકા બેનરજીએ 15 ડિસેમ્બરે કોલકાતામાં એક પક્ષી મેળાનું ઉદઘાટન કર્યું હતું.