GalleryFashion & Entertainment જ્હાન્વી કપૂર જીમમાંથી બહાર આવી ત્યારે… March 28, 2019 બોલીવૂડ અભિનેત્રીઓ જ્હાન્વી કપૂર અને મલાઈકા અરોરા 27 માર્ચ, બુધવારે મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં અલગ અલગ જિમ્નેશિયમમાં કસરત કરીને બહાર આવીને રવાના થઈ રહી હતી ત્યારે એમને કેમેરામાં ઝડપી લેવામાં આવી હતી. [ અમને ફોલો કરો: Facebook | Twitter | Instagram | Telegram તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]