જાન્હવીને પ્રશંસકો ઘેરી વળ્યા…

બોલીવૂડના પીઢ અભિનેત્રી શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની પુત્રી જાન્હવી કપૂર મુંબઈના બાન્દ્રા વેસ્ટમાં એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ત્યારે અમુક પ્રશંસકો એને ઘેરી વળ્યા હતા અને જાન્હવીએ એમને સેલ્ફી લેવા દીધી હતી. જાન્હવી ‘ધડક’ નામની આગામી હિન્દી ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. એમાં તેની સાથે કારકિર્દીનો આરંભ કરવાનો છે અભિનેતા શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]