રાની, નેહા ટીવી શોનાં સેટ પર…

બોલીવૂડ અભિનેત્રીઓ રાની મુખરજી અને નેહા ધુપીયાએ મુંબઈમાં ટીવી રિયાલિટી શો ‘વોગ BFFs’ની બીજી મોસમના સેટ પર હાજરી આપી હતી. એમની સાથે ફેશન ડિઝાઈનર સબ્યાસાચી મુખરજી પણ હતા.