ભારતમાં પહેલી જ વાર, વ્યંડળોનો ફેશન શો…

વ્યંડળો તથા દિવ્યાંગો માટેનો ભારતમાં પહેલો જ ફેશન શો 28 ડિસેમ્બર, ગુરુવારે નવી દિલ્હીમાં યોજવામાં આવ્યો હતો.