ટીવી રિયાલિટી શોના સેટ પર રાજકુમાર, નેહા, રાધિકા…

બોલીવૂડ કલાકારો રાજકુમાર રાવ, નેહા ધુપીયા અને રાધિકા આપ્ટેએ મુંબઈમાં ટેલિવિઝન રિયાલિટી શો ‘Vogue BFFs’ સીઝન-2ના સેટ પર હાજરી આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]