એવોર્ડ સમારંભમાં કરીના પહોંચી ડીપ ‘V’ નેક ડ્રેસમાં…

બોલીવૂડ અભિનેત્રીઓ કરીના કપૂર-ખાન અને આલિયા ભટ્ટે 27 ઓક્ટોબર, શનિવારે રાતે મુંબઈમાં યોજાઈ ગયેલા વોગ વીમેન ઓફ ધ યર એવોર્ડ્સ કાર્યક્રમમાં અત્યંત આકર્ષક ડ્રેસમાં સજ્જ થઈને હાજરી આપી હતી. અન્ય અભિનેત્રીઓની સરખામણીમાં કરીના, આલિયા, મૌની રોયનાં ડ્રેસ સૌથી વધારે ધ્યાન આકર્ષિત કરતાં હતાં. આ કાર્યક્રમમાં જ્હાન્વી કપૂર, રાધિકા આપ્ટે, કરીશ્મા કપૂર, ફાતિમા સના શેખ, પ્રીતિ ઝીન્ટાએ પણ હાજરી આપી હતી.

આલિયા ભટ્ટ
મૌની રોયરાધિકા આપ્ટે કરિશ્મા કપૂરજ્હાન્વી કપૂરપ્રીતિ ઝીન્ટાઈલિયાના ડીક્રૂઝકિઆરા અડવાનીજેક્લીન ફર્નાન્ડિસ

ફાતિમા સના શેખ ફાતિમા સના શેખ ફાતિમા સના શેખ

ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]