ફાતિમાએ જીત્યો એવોર્ડ…

બોલીવૂડ અભિનેત્રી (દંગલ)ની ફાતિમા સના શેખે નવી દિલ્હીમાં હાલમાં જ યોજાઈ ગયેલા એક સમારંભમાં એન્ટરટેનમેન્ટ યુથ આઈકન એવોર્ડ મેળવ્યો હતો. એવોર્ડ સમારંભમાં ફાતિમા ગુલાબી રંગની બનારસી સિલ્ક સાડી, સ્લીવલેસ બ્લાઉઝ, પોલ્કી ગોલ્ડન ઝૂમકા, રોઝ પિન્ક લિપસ્ટિકમાં સુંદર દેખાતી હતી.