ભૂમિ પેડણેકરઃ બ્યૂટી ઈન બ્લેક…

બોલીવૂડ અભિનેત્રીઓ ભૂમિ પેડણેકર અને પ્રાચી દેસાઈ મુંબઈમાં સીફૂડ માટે જાણીતી રેસ્ટોરન્ટ બેશિયનમાં જમવા ગઈ હતી અને ત્યાંથી બહાર આવી ત્યારે કેમેરામાં ઝડપાઈ ગઈ હતી.

પ્રાચી દેસાઈ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]