પેરિસ ફેશન વીકમાં ગ્લેમર…

ફ્રાન્સના પાટનગર પેરિસમાં હાલ ચાલી રહેલા ફેશન શો – ‘પેરિસ ફેશન વીક’માં વર્ષ 2018 માટેના સ્પ્રિંગ/સમર વિમેન્સ કલેક્શનને પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જુદા જુદા ફેશન ડિઝાઈનર્સે તૈયાર કરેલાં વસ્ત્રોમાં સજ્જ થયેલી મોડેલ્સે રેમ્પ પર વૉક કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]