ભૂમિ પેડણેકરે સ્ટોરનું ઉદઘાટન કર્યું…

બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડણેકરે હરિયાણાના ગુરુગ્રામ શહેરમાં એમ્બિયન્સ મોલ ખાતે બ્યૂટી-સ્કીનકેર પ્રોડક્ટ્સ બ્રાન્ડ બોડેસના પ્રથમ સ્ટોરનું ઉદઘાટન કર્યું હતું.