ઈન્ડિયાઝ મોસ્ટ સ્ટાઈલિશ એવોર્ડ્સ સમારોહમાં બોલીવુડ હસ્તીઓ…

મુંબઈમાં 16 જુલાઈ, શનિવારે યોજાઈ ગયેલા ઈન્ડિયાઝ મોસ્ટ સ્ટાઈલિશ એવોર્ડ્સ-2022 કાર્યક્રમમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી-કુન્દ્રા સહિત બોલીવુડનાં અનેક કલાકારોએ હાજરી આપીને પોઝ આપ્યાં હતાં.

દિશા પટની

શેહનાઝ ગિલ

પંકજ ત્રિપાઠી

ગુરમીત ચૌધરી

રેશમી દેસાઈ

હેલી શાહ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]