મુંબઈમાં અનુપમ ખેરની લોકલ ટ્રેનમાં સફર…

બોલીવૂડ ચરિત્ર અભિનેતા અનુપમ ખેરે 2 જૂન, શનિવારે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનેથી બાન્દ્રા સુધી લોકલ ટ્રેનમાં સફર કરી હતી અને પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી.